Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગરમાં ૩પ ટીમો દ્વારા વિજ ચેકીંગ

જામનગરઃ જામનગરમાં ૩પ ટીમો દ્વારા વિજ ચેકીંગ કરવામાં આવી રહયું છે. જેમાં પટેલ કોલોની, બેડી, નવાગામ ઘેડ, ભીમવાસ, રામવાડી, ગુલાબનગર, રવિપાર્ક સહીતના વિસ્તારોમાં વિજ ચેકીંગ હાથ ધરાયું છે. ગઇકાલે ૩૮.૪૦ લાખની વિજ ચોરી ઝડપાઇ  હતી. (તસ્વીરઃ અહેવાલ, મુકુંન્દ બદીયાણી -જામનગર 

 

(2:01 pm IST)