Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સોરાષ્ટ વિભાગના પ્રોદેશીક નગરપાલિકા કમિશનર ધોરાજી નગરપાલિકાની મુલાકાત લઈ કામગીરી નૂ નિરીક્ષણ કરાયૂ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :સોરાષ્ટ વિભાગના પ્રોદેશીક નગરપાલિકા કચેરી રાજકોટના નવ નિયુક્ત કમિશનર વરૂણ કૂમાર ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા  
રાજકોટ ખાતેની સોરાષ્ટ વિભાગ ની પ્રોદેશીક નગરપાલિકા કચેરીના નવ નિયુક્ત કમિશનર વરૂણ કૂમાર ધોરાજી નગરપાલિકા ખાતે આવતાં નગરપાલિકાના પમૂખ અજંના બેન ભાસ્કર, માજી નગરપતિ ડી.એલ. ભાસા, સહિતના અધિકારીઓ કમચારીઓએ સ્વાગત કર્યું હતું નવ નિયુક્ત કમિશનર વરૂણ કૂમારે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના પમૂખ, અંજનાબેન ભાસ્કર ઉપ પમૂખ, ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા કારોબારી ચેરમેન, જગદીશભાઈ રાખોલીયા ઇન્ચાર્જ ચીફ ઓફિસર દવે સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને નગરપાલિકા ની કામગીરીની માહિતી મેળવી હતી.

(6:18 pm IST)