Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા સપ્તાહ ઉજવણી ના ભાગરૂપે દ્વારકા ખાતે પ્રથમ દિવસે સંગમ નારાયણ મંદિર ગાંધી સ્મારક સુધી સફાઈ અભિયાન

દ્વારકા:: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા સપ્તાહ ઉજવણી ના ભાગરૂપે આજે દ્વારકા ખાતે પ્રથમ દિવસે સંગમ નારાયણ મંદિર ગાંધી સ્મારક સુધી સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઇ તેમજ દ્વારકા નગરપાલિકા ના પ્રમુખ  જ્યોતિબેન સાંમાણી દ્વારકા, પ્રભારી  રમેશભાઈ હેરમાં, દ્વારકા નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઇ જાખરીયા, નગરપાલિકાના સદસ્ય હરજીભાઈ ડાભી,યુવા ભાજપના પ્રમુખ રાકેશભાઈ જોશી, વિમલભાઈ ચૌહાણ, જયદીપભાઇ લાખાણી, મહેશભાઈ, નરેશભાઈ ,બિરેન સવાણી વગેરે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(1:09 pm IST)