Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજકોટ-સૌરાષ્ટ્રના ૪પ ડેમોમાં એક રાતમાં ૧ થી ૧૭ ફુટ પાણી ઠલવાયું: આજી-૧ માં ૯ ફુટઃ સપાટી ર૭.૬૦ એ પહોંચીઃ ન્યારી છલોછલ ભાદરમાં ૭ ફુટઃ સપાટી ર૯.પ૦ ફુટ થઇ

રાજકોટ તા. ૧૪ :.. ઇન્દ્ર ભગવાન - વરૂણ દેવતા એ કૃપા વરસાવી એક રાતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૪પ ડેમોમાં ૧ થી ૧૭ ફુટ પાણી ઠાલવી દેતા મોટા ભાગના ડેમો છલોછલ - ઓવરફલો થઇ ગયા છે. જળ સંકટ દૂર થયું છે. આજી-૧ ની સપાટી ર૭ાા ફુટે, ન્યારી-૧ છલોછલ તો ભાદરમાં ૭ ફુટ આવક સાથે ર૯ાા ફુટ પહોંચી છે, ઓવરફલોમાં ૪ાા ફુટ બાકી છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ         ર૪ કલાકમાં વધારો ફુટમાં  હાલની સપાટી ફુટમાં

ભાદર   ૬.પ૬     ર૯.૩૦

મોજ     ૪.૯૯     ૪૪.૦૦

ફોફળ   ૧૬.૧૧    રપ.પ૦

વેણુ-ર   ૪.પ૯     ૧૯.૭૦

આજી-૧ ૯.૦૦     ર૭.૬૦

સોડવદર           ૧૧.૪૮     ર૩.૧૦

સૂરવો   ૧૧.૪૮    ૧૭.૬૦

ડોંડી     ૧૧.૧૧    પ.૯૦

ગોંડલી  ૧ર.૧૪    ૧૭.૧૦

વાધપરી ૧૬.૩૧    ૧૮.૦૦

ન્યારી-૧ ૪.૧૦     ર૪.૦૦

ન્યારી-ર ૧.૯૭     ર૦.૭૦

લાલપરી           ૪.૪૬       ૧પ.૦૦

છાપરવાડી-ર       ૧૦.૧૦     રપ.૦૦

ભાદર-  ૧૦.પ૦    ર૩.૮૦

મોરબી જીલ્લો

મચ્છુ-૧ ૧૦.૭૯    ૩ર.૯૦

મચ્છુ-ર  ૦.૯ર      ર૪.૧૦

ડેમી-૧  ૬.૩૦     ર૧.૮૦

ડેમી-ર   ૬.૪૦     ૧ર.૮૦

બૈગાવડી           ૬.૭૩       ૧પ.પ૦

બ્રાહ્મણી  ૦.૬ર      ૧૪.૧૦

ડેમી-૩  ૧૩.૬ર    ૯.૮૦

જામનગર જીલ્લો

સસોઇ   ૧ર.ર૪    ર૧.૩૦

પન્ના     ર.૬૬      ૧પ.૦૦

ફુલઝર-ર           ૧.૭૭       ૧પ.૦૦

વિજરખી પ.૧ર     રપ.૦૦

ડાઇ     ૧.પ૧     --

મીણસાર

ફોફળ   પ.૦ર     ૧૪.ર૦

ઉંડ-૩   પ.રપ     ૧૩.૧૦

આજી-૪ ૬.૧૦     ૧૬.૬૦

રંગમતી ૧ર.૪૭    ૧પ.૪૦

ઉંડ-૧   ૧૦.૧૦    રપ.૯૦

ઉંડ-ર   ૧૦.૬૬    ૧ર.૩૦

રૂપાવટી ૧૦.૯૯    ૮.૪૦

સસોઇ   ૬.પ૬     ૧૪.૪૦

વર્તુ-ર   ૧૧.૮૧    ર૩.૮૦

વેરાડી   ૩.ર૮      ૧૪.૮૪

સાકરોલી           ૪.૮૦       ર૦.ર૦

(11:58 am IST)