Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરમાં એબીવીપી દ્વારા રેસ્કયુ ઓપરેશન

જામનગરઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ગઇકાલ રોજ અતિ ભારે વરસાદને કારણે પુરગ્રસ્ત સ્થિતિના રેસ્કયુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના જવાનો સાથે પોતાના જીવના જોખમે જામનગર શાખાના કાર્યકર્તાઓ દ્વારા મદદ કરવામાં આવી અને ૩૩ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:23 pm IST)