Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગોંડલથી વેરી તળાવ જતા રસ્તામાં ગાબડું

ગોંડલ : ગોંડલથી વેરી તળાવ જતા રસ્તામાં ગાબડું પડયું છે. મોટી જાનહાનિ ટળી છે. ગોંડલ બાયપાસ માટે ઘણા ગામનો આ રસ્તો ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો.

(1:41 pm IST)