Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સિક્કા પોલીસ સ્ટેશનના ગુન્હામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી આશીફ કાટલીયાને ઝડપી લેતી જામનગર એલસીબી

જામનગર : સિક્કા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ હેઠળના ગુન્હામાં સંડોવાયેલ અને આઠ મહિનાથી નાનાસતા ફરતા આરોપી આશીફ કાસમભાઈ કટલીયા ને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યો છે

(11:38 pm IST)