Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાવનગરનું ગૌરવ

ભાવનગરઃ રેડક્રોસની સેવાઓ માટે રાજ્ય રેડક્રોસ અને ભાવનગર રેડક્રોસના વાઇસ ચેરમેન તરીકે માન. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી.ભાવનગર)

(11:37 am IST)