Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગારીયાધાર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન

ગારીયાધાર : સાવરકુંડલા નુ લુવારા ગામે બનેલ દ્યટના ને લઈ અનેક સમાજ અને લોકો માં રોષ જોવા મળી રહ્યો છે આજે લુવારા ગામની ઘટના ને લઈ ગારિયાધાર સમસ્‍ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ગારિયાધાર ખાતે આવેદન પત્ર આપી ને રજૂઆત કરી છે .જે કોઈ જવાબદાર હોય તેને તાત્‍કાલિક અસર થી સસ્‍પેન્‍ડ કરવામાં આવે અને સંવેધાનિક કાર્યવાહી કરવામાં આવે અને હેમુ બા ખાચર ને ન્‍યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તે તસ્‍વીર.

(11:37 am IST)