Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગોંડલીયું મરચું

ગોંડલ : મરચાની સીઝન શરૂ થતા ખેતરોમાંથી મરચા ઉતારી યાર્ડમાં વેચવા માટે આવવા શરૂ થયેલ ગામેગામથી મસાલાની ખરીદી માટે માણસો ઉમટી પડશે. દુનિયામાં સ્‍વાદ માટે ગોંડલનું પ્રખ્‍યાત મરચાનો મસાલો બનાવવા ઉમટી પડશે.(તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

(11:49 am IST)