Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ઉપલેટામાં કોરોનની વોરીયર્સનું સન્‍માન

ઉપલેટા : ઉપલેટા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પોલીસ વિભાગ દ્વારા જે કર્મચારીઓએ કોરોના વોરિયર્સ તરીકે કામ કરેલું તે લોકોને મામલતદાર બોરખતરીયા તાલુકા વિકાસ અધિકારી ડઢાણીયા સાહેબ અને પીઆઇ રાણા દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન કરાયું હતું (ફોટો - કૃષ્ણકાન્ત ચોટાઈ ઉપલેટા)

 

 

(11:49 am IST)