Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ઉપલેટામાં ઓકસીમીટર દ્વારા લોકોની તપાસ ઝુંબેશ

ઉપલેટા : સૌરાષ્ટ્રના વિદ્યાર્થી આગેવાન અને નાની વયથી જ સેવા જેમનો જીવનમંત્ર છે તેવા શહેરના આમ આદમીના કાર્યદક્ષ આગેવાન સેવાભાવી અમુભાઇ ગજેરા દ્વારા હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના સમયમાં પોતાના જીવને જોખમમાં મૂકી ઓકસીમીટર દ્વારા શહેરના લોકોનું ઓકસીજન લેવલ માપી તપાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે આ તકે આમ આદમીના આગેવાનો સાથે રહ્યા હતાં. (તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:46 am IST)