Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ટંકારામાં એક કલાકમાં દોઢ ઇંચ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૧પ : ટંકારામાં એક લાકમાં દોઢ ઇંચ વરસાદ ટંકારામાં ગઇકાલે સાંજે છ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ પડેલ એકાદ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડેલ છે. ટંકારા તાલુકાના સરાયા, નેસડા, સાવડી વિગેરે ગામોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડેલ છે. ટંકારમાં મોસમનો કુલ વરસાદ સાડત્રીસ મીલીમીટર પર ઇંચ થયેલ છે. રાજકોટ-મોરબી રોડની કામગીરીના કારણે એમ.ડી. સોસાયટીના પાણીનો ીનકાલ બંધ થતા પાણી ભરાયા હતાં.

(1:00 pm IST)