Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,61,731 સેમ્પલ લેવાયા

(8:57 pm IST)
  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST

  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • સમગ્ર પાટનગર ઉપર : ધુમ્મસની ચાદર છવાઇ ગઈ :આજે સવારે રાજધાની નવી દિલ્હીના લગભગ તમામ વિસ્તારો ઉપર ગાઢ ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગયાનું દ્રશ્ય જોવા મળતું હતું. આવતા ચોવીસ કલાકમાં ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થશે. દિલ્હી એરપોર્ટ ઉપર આવતી અને જતી ઘણી ફ્લાઇટો આ ધુમ્મસને લીધે મોડી થઈ રહી હતી. સવારે સાડા આઠ વાગ્યે પણ દિલ્હી એરપોર્ટ ના રન-વે ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. access_time 11:39 am IST