Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

ગુજરાત ટુરિઝમના એમ,ડી, આલોકકુમાર સહ પરિવાર દ્વારકાધીશના દર્શને : શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

આલોકકુમારની પાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી અને CO દ્વારા સ્વાગત -સન્માન કરાયું

દ્વારકા : ગુજરાત ટુરિઝમના એમ.ડી. બનતા આલોકકુમાર પાંડે આજ રોજ દ્વારકાધીશના દર્શને પરિવાર સાથે આવ્યા હતા અને શસિંહ જુકાવી ધન્યતા અનુભવી હતી, આ વેળાએ તેઓનું સ્વાગત અને સન્માન દ્વારકા નગર પાલિકાના પ્રમુખરી શ્રીમતી જ્યોતિબેન પી સામાણી તથા

 C O દ્વારા કરવામાં આવ્યું તથા વિકાસના કામોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી  છે .

(5:16 pm IST)