Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગર કોંગ્રેસમાં કકળાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: જામનગર કોંગ્રેસમાં કકળાટઃ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે રાજીનામાં: જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હેમંત ખવા તેમજ જી.પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ, મહામંત્રી નારણભાઇ શિયાળ સહિત કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોના સામુહિક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા ધરશેઃ પત્રકાર પરિષદમાં ધડાકોઃ કોંગ્રેસથી નારાજ સો જેટલા કાર્યકરો રાજીનામાં ધરશે.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(12:53 pm IST)