Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગર શહેરમાં ચાર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોના પોઝિટિવ એક કેસ : જિલ્લામાં બે દર્દીઓને અને શહેરી વિસ્તારમાં ૨૪ દર્દીઓને રજા અપાઈ

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:::જામનગર શહેરમાં ચાર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોના પોઝિટિવ એક કેસ નોંધાયો છે જ્યારે જિલ્લામાં બે દર્દીઓને અને શહેરી વિસ્તારમાં ૨૪ દર્દીઓને રજા અપાઈ છે

(6:39 pm IST)