Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગોંડલમાં ભાજપના ગજવામાં પાંચ બેઠક બિનહરીફ આવી ગઈ: હવે ૩૯ બેઠક ઉપર જંગ જામશે

રાજકોટ: નજીક આવેલા ગોંડલ શહેરની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૫ બેઠક બિનહરીફ મળી ગઈ છે. હવે ૩૯ બેઠક પર ઉમેદવારો વચ્ચે ટક્કર જામશે.

(8:44 pm IST)