Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગોંડલના શ્રી સુરેશ્વર મહાદેવ મંદિરમાં નાગદાદા આવતા ભાવિકો દર્શને ઉમટ્યા

ગોંડલ : ગોંડલ સુરેશ્વર મહાદેવ મંદિરની અંદર નાગદાદા આવતા ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:00 am IST)