Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જૂનાગઢનો ઓઝત ડેમ રંગાયો તિરંગે

 હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓ, રેલવે સ્‍ટેશન, બસ સ્‍ટેન્‍ડ સહિત વિવિધ સ્‍થળો તેમજ લોકો પોતાના ઘરે તિરંગો લગાવી રહ્યા છે. ત્‍યારે જૂનાગઢના ઓઝત-૨ ડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા તિરંગા લહેરાવવામાં આવ્‍યા છે. તેમજ ડેમ પર વિવિધ લાઈટોથી તિરંગાની રોશની દ્વારા શણગાર કરવામાં આવ્‍યો છે.

(11:04 am IST)