Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઉપલા દાતારે ધ્‍વજવંદન કરતા પુ.ભીમબાપુ

જુનાગઢ : કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્‍યા ખાતે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે જગ્‍યાના મહંત પુ.ભીમબાપુના હસ્‍તે ધ્‍વજવંદન કરાયુ હતુ અને પુ.ભીમબાપુ અને ઉપર રહેલ એસ.આર.પી.ના જવાનોએ ત્રિરંગાને સલામી આપીહ તી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:39 pm IST)