Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રામનવમીનાં પવિત્ર દિવસ નિમિતે જૂનાગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન માં અંબા માતાજીનાં સાનિધ્યમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા બેઠા ગરબા

જુનાગઢ::આજે રામનવમીનાં પવિત્ર દિવસ નિમિતે જૂનાગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન માં અંબા માતાજીનાં સાનિધ્યમાં જૂનાગઢનાં ડેપ્યુટી મેયર  ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા રાજુભાઈ ભટ્ટ,નીરૂબેન દવની ટીમ દ્વારા માતાજીનાં બેઠા ગરબાનું આયોજન આજ નવરાત્રિમાં બીજી વાર કરવામા આવેલ હતું શ્રી કોટેચા પરિવારે માતાજી ને થાળ ધરી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.(અહેવાલ: વિનુ જોશી, તસ્વીર: મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:10 pm IST)