Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પ્રભાસપાટણ-વેરાવળ : સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પધાર્યા હતા. તેઓ સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજાપુજન કરેલ હતું.આ પ્રસંગે સોમનાથ યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મીશ્રા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, માનસી પરમાર, પીયુષ ફોફંડી, ડો.જયેશ વઘાસીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા તેઓનું સન્માન સ્વાગત ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ હતું. (તસ્વીર-અહેવાલ :દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ), દિપક કક્કડ -વેરાવળ)

(11:00 am IST)