Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ડોડીયા બાઉન્ડ્રી પાસે ટેન્કરમાં આગ લાગી

ડોડીયા બાઉન્ડ્રીની આગળ હડાળા પાસે હાઈવે ઉપર કેમિકલના ટેન્કરમાં આગ લાગી છે જેથી ફાયર ના ડ્રાઈવર જયંતીલાલ, ફાયરમેન શકિતસિંહ, ફાયરમેન ચિરાગભાઈ  જોષી  ઘટના સ્થળે પહોંચીને g j 12 aw 1587 નંબરની ટ્રકમાં રેડિયેટર માં આગ લાગી હતી જેથી ટ્રેકટર ડ્રાઇવર  એ પહેલા જ આગ બુઝાવી નાખી હતી પરંતુ આ ટ્રકમાં ૨૫ ટન ટોલિયન નામનું કેમિકલ ભરેલું હતું આ ટ્રકના માલિક મુકેશભાઈ ગાંધીધામ વાળા છે ટ્રકના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકમાં રહેલી બોટલથી આગ બુઝાવી નાખી સુરેન્દ્રનગર ફાયર ને એટલા માટે જાણકારી કે કદાચ આગ ટેન્કરમાં રહેલા કેમિકલ્સ સુધી પહોંચી જશે તો હાઇવે ઉપર મોટી દુર્ઘટના સર્જાશે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડે પહોંચીને ટેન્કરને આગળના ભાગે પાણીથી તરબોળ કરી નાખી કારણકે ટ્રક ડ્રાઈવર જણાવ્યું કે આગળ પાણી છાંટી આપો વાયરીંગ સળગ્યું છે રેડિયેટર સળગ્યું છે  ટ્રક હજી ગરમ છે કદાચ તમે ગયા પછી કેમિકલ માં કઈક બ્લાસ્ટ થાય તો હેરાન ગતિ થાય જેથી સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આગળના ભાગે તેમજ તેમજ ટેન્કર પાણી છાંટીને ટ્રકને ઠંડી કરી આપી હતી.

(11:38 am IST)