Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

આજે અને કાલે મધ્યમ વરસાદ ત્યાર બાદ નવી સીસ્ટમ વરસાદ લાવશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૭:: ખંભાળીયા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ આજે અને કાલે બે દિવસ મધ્યમ વરસાદ રહેશે.

તે પછી બે-ત્રણ દિવસ બાદ નવી સીસ્ટમ  ફરી વરસાદ લાવશે તેમ જણાવ્યું હતું.

(12:52 pm IST)