Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજકોટ-જામનગર હાઇવે ઉપર ફલ્લાથી ધ્રોલ વચ્ચે અત્યારે બપોરે ૩.૪૫ વાગ્યે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ છેલ્લી ૨૦ મિનીટથી સમગ્ર જામનગર શહેરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છેઃ જામનગરમાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઇ રહી હતી તે પુરી થઇ : ધ્રોલથી રાજકોટ-જામનગર હાઇવે ઉપર જાયવા-લૈયારા તરફ અત્યારે ૩.૪૫ વાગ્યે જોરદાર વરસાદ પડી રહ્યો છે

(4:04 pm IST)