Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ધ્રોલમાં ધોધમાર પોણા બે ઇંચ વરસાદ નોધાયો : તાલુકાના હજુ ધણા વિસ્તાર કોરુધાકોડ

ધ્રોલમા ભારે ગરમી બફારા બાદ મેઘરાજાની તોફાની બેટિંગ

ધ્રોલમા ભારે ગરમી બફારા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે  ધ્રોલ મામલતદાર ઓફીસમા ૪૩ મી,મી, વરસાદ નોધાયો છે જયારે તાલુકાના મોટાભાગના ગામડાઓ સારા વરસાદ ના સમાચાર તેમજ હજુ તાલુકાના ધણા બધા ગામડાઓના માત્ર છુટા છવાયા.. ઝાપડાના પડ્યા તો ક્યા હજુ કોરો ધાકોટ ના પણ સમાચાર મળ્યા છે લાંબા વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી થતાં ખેડૂતોને ખુશખુશાલ વાવણી લાયક વરસાદ થતા લોકોમાં આનંદ અને ગરમીના બફારાથી રાહત મળી  છે

(6:20 pm IST)