Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો 1  પોઝીટીવ કેસ નોંધાયો  છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.21.736 સેમ્પલ લેવાયા છે

(9:23 pm IST)