Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કેશોદમાં ધીમીધારે વરસાદ: ઠડંકનું વાતાવરણ સર્જાયું

વાવણીમાં બાકી રહેલાં ખેડૂતો આ વરસાદથી મગફળીની વાવણીની શરૂઆત કરશે.

જુનાગઢ જિલ્લાના કેશોદમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અને, ધીમીધારે વરસાદથી કેશોદમાં ઠડંકનું વાતાવરણ સર્જાયું હતું. તો વાવણીમાં બાકી રહેલાં ખેડૂતો આ વરસાદથી મગફળીની વાવણીની શરૂઆત કરશે.

(11:46 pm IST)