Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જૂનાગઢમાં કોરોના બેકાબુ : વધુ 34 પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ સિટીમાં 20 કેસ, ગ્રામ્યમાં એક કેસ : માળીયા અને વંથલીમાં 3-3 કેસ, મેંદરડા અને ભેસાણમાં 2-2 કેસ, કેશોદ, માણાવદર, અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો

 જૂનાગઢમાં કોરોના બેકાબુ બન્યો છે આજે વધુ 34 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ સિટીમાં 20 કેસ, ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે જયારે જિલ્લામાં  માળીયા અને વંથલીમાં 3-3 કેસ,મેંદરડા અને ભેસાણમાં 2-2 કેસ,કેશોદ,માણાવદર,અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે 
 

(8:44 am IST)