Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જુનાગઢનાં પૂર્વ મેયર લાખાભાઇ પરમારના આંદોલનના ૪પ દિવસ

જુનાગઢ : મહાનગરપાલિકા વહીવટી તંત્ર સામે ઝૂંપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા ચાલતા આંદોલનમાં ચાલુ વરસાદમાં પણ વિવિધ વિસ્તારોના આગેવાનોએ છાવણીની મુલાકાત લઇ ટેકો આપ્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:46 am IST)