Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ફલ્લામાં જન્માષ્ટમીની સાદાઇથી ઉજવણી

 ફલ્લા : જન્માષ્ટમી મહોત્સવની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી ગ્રામજનોએ માસ્ક બાંધી સોશયલ ડિસ્ટન્ટ જાળવી તપેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા રાત્રે રણછોડ રાયજીનાં મંદિરમાં પુજારી અને ચારા ભકતોએ મળીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની સાદાઇથી ઉજવણી કરી હતી. બ્રાહ્મણ પરિવારના ડી.કે. જોષી પરિવારો પોતાના ઘરે પરિવારજનો સાથે મટકીફોડનો કાર્યક્રમ યોજયો હતો. જન્માષ્ટ્રમીની સાદાઇથી ઉજવણી કરાય તે તસ્વીરો (તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

(11:49 am IST)