Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગોંડલ પટેલ કેળવણી મંડળ દ્વારા ધ્વજવંદન

 ગોંડલની શૈક્ષણિક સંસ્થા શ્રી પટેલ કેળવણી મંડળ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઇ હતી. પ્રમુખ પોપટભાઇ પટોડીયા સહિતના સદસ્યો ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:55 am IST)