Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કાલાવડ લેઉવા પટેલ સેવા સંસ્થાઓમાં ધ્વજવંદન

 કાલાવડ : તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત હિરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય - કાલાવડમાં ૭૪ માં સ્વાતંત્ર્ય દિનની સલામતીની ગાઇડ લાઇન તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન સંસ્થાના પ્રમુખ ગોપાલભાઇ અકબરી તથા ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી તથા મંત્રીશ્રી જમનભાઇ તારપરા ખજાનચી વેલજીભાઇ સભાયા તથા ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ કપુરિયા, વશરામભાઇ વેકરીયા, આંબાભાઇ પાંભર તેમજ સામાજિક કાર્યકર સી. પી. ભાઇ, દિનેશભાઇ તથા સંસ્થાના આચાર્યશ્રી તથા સંકુલના સર્વ સ્ટાફ ગણની ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થયેલ. ધ્વજવંદન કાર્યક્રમની તસ્વીરો.

(12:00 pm IST)