Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સહ પરિવાર કચ્છ માતાના મઢે દર્શને

ભૂજ, તા. રાજકોટ રહેતા જાણીતા પત્ની રિવાબા સહ પરિવાર આજે વહેલી સવારના માતાના મઢ આવી પહોંચી માં આશાપુરાના દર્શન કર્યા હતા. (તસ્વીર : અહેવાલ વિનોદ ગાલા-ભુજ)

(1:11 pm IST)