Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

આજે ભુજ અંજારમાં અતિ ધોધમાર વરસાદ- ચારે તરફ પાણી પાણી

(ભુજ) અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે મેઘરાજાએ મુન્દ્રા માંડવીને ધમરોળયા બાદ આજે ભુજ અને અંજારને ધમરોળી મૂક્યું છે. જોકે, ગઈકાલથી જ ભારે ગરમી પછી આજે બપોર પછી વાતાવરણ એકાએક પલટાયું છે અને ધોધમાર વરસાદ તૂટી પડયો છે. આ લખાય છે ત્યારે પણ સતત એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.

(1:24 pm IST)