Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ગોંડલ શહેરમાં કોરોનાના વધુ ચાર પોઝીટીવ કેસ : કૈલાસબાગમાં અને ભોજરાજપરામાં બે- બે કેસ નોંધાયા

ગોંડલ શહેરમાં કોરોનાના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં શહેરના કૈલાસબાગમાં અને ભોજરાજપરામાં બે બે કેસ નોંધાયા છે 

(5:24 pm IST)