Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કરછમાં કુલ 132 ફીડરબંધ : 28 ગામોમાં અંધારપટ:16 થાંભલા પડી ગયા

સૌથી વધુ ભુજમાં અસર : ફરિયાદોના ઢગલા : ભારે દેકારો

રાજકોટ : ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કરછમાં કુલ 132 ફીડરબંધ થયા છે જેની અસરથી કુલ 28 ગામોમાં અંધારપટ છવાયો હતો જયારે 16 થાંભલા પડી ગયાહતા સૌથી વધુ અસર ભુજમાં પડી હતી મોટાપાયે ફીડરબંધ થતા અને અનેક ગામોમાં અંધારપટ થતા ભારે દેકારો બોલી ગયો હતો 
 

(7:27 pm IST)