Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ જાદવનો પત્ની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત

પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈએ સજોડે આપઘાત કર્યો : ત્રણ વર્ષનો પુત્ર નોંધારો બન્યો

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં 31માં રહેતા પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ જાદવ અને તેના પત્નિએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ભરતભાઈને સંતાનમાં 3 વર્ષનો પુત્ર છે. જે પોલીસ કોન્ટેબ્લે આપઘાત કરતા નોંધારો બન્યો છે.(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(1:19 am IST)