Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જુનાગઢના માંગરોળમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ‘ટોબન’ નાગર પરિવારની દીકરી ‘નમી’ને રંગેચગે પરણવા આવ્યોઃ હિન્દુ રીતીરિવાજ પ્રમાણ લગ્ન સંપન થયા

ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાનો ગુજરાતી રાસગરબામાં જુમી ઉઠયા

(6:29 pm IST)