Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોરબી જિલ્‍લા મા. અને ઉ.માધ્‍યમિક શાળા કર્મચારી સંઘના નવા હોદેદારો

પ્રમુખ બી.સી.ગામી, મહામંત્રી ભાવેશ પ્રજાપતિ

રાજકોટઃમોરબી જિલ્‍લા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા વહિવટી કર્મચારીસંઘની  સાધારણ સભા મળેલ જેમાં  પ્રમુખ તરીકે શ્રી.બી.સી.ગામી, અને મહામંત્રી તરીકે ભાવેશ એમ.પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

(12:02 pm IST)