Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગરમાં ૨૨.૩૫ લાખની વીજચોરી ઝડપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮

          જામનગરમાં ૨૨.૩૫ લાખની વીજચોરી ઝડપાઇ છે. વીજચેકિંગ તેમની ૩૧ ટીમો દ્વારા 354 વીજ મીટર ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૭૫ મિટરોમા વીજચોરી ઝડપાઈ હતી જામનગરના જીઆઇડીસી સાત રસ્તા સહિત જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું

 

(3:12 pm IST)