Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગોંડલમાં સ્ક્રીનીંગ કામગીરી

ગોંડલઃ શહેરીજનોની હેલ્થ સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ હજાર કરતાં વધુ ઘરે જઇને અંદાજે સવાલાખ કરતાં વધુ લોકોનું હેલ્થ મેકઅપ શરૃં કરાયું છે. શહેરના નગરપાલિકાના ૧૧ વોર્ડમાં પપ ટીમો સાથે ડ્રાઇવનો પ્રારંભ કરાયો છે. ડેપ્યુટી કલેકટર દ્વારા લોકોને ડ્રાઇવમાં સહકાર આપવા અપીલ કરાઇ છે. (તસ્વીર - જીતેન્દ્ર આચાર્ય)

(11:37 am IST)