Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગોંડલ નેશનલ હાઇવે પર ગાબડાં

ગોંડલઃ રાજકોટ નેશનલ હાઇવે પર અને સર્વિસ રોડ પર વ્યાપક પ્રમાણમાં વાહનોના ખાપિયા તોડ ખાડાઓ પડી ગયા હોય અનેક વાહનો રોજિંદા અકસ્માતના ભોગ બની રહ્યા છે. અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો હોય નેશનલ હાઇવે રોડની હાલત બદતર બનવાં પામી છે. મસ્સમોટા ખાડાઓમાં વાહનો ખાબકી અકસ્માત સર્જી બેસ છે. રોડ હાઇવે ઓથોરિટી દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. (તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય ગોંડલ)

(11:40 am IST)