Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સાવર કુંડલા નગરપાલિકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

સાવર કુંડલા ખાતે ૧પમી ઓગસ્ટ નિમિતે નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઇ ઉનાવાના વરદ સ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગીતનું ગાન કરેલ. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક એડવોકેટ કિરીટભાઇ દવે નગર સેવક જયસુખભાઇ નાકરાણી તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને નગરપાલિકાનો સ્ટાફ હજાર રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગૌરી - સાવરકુંડલા)

(11:44 am IST)