Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જાંબુર ગીરની સરસ્વતી નદીના પુરમાં સીદી બાદશાહ યુવકોના જોખમી ધુબાકા

તાલાલા ગીરઃ ગઇકાલે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જાંબુર ગીરની સરસ્વતી નદીના પુરમાં સીદી બાદશાહ યુવાનો જોખમી ધુબાકા મારતા નજરે પડતા હતા. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર- દિપક તન્ના-તાલાલા)

(11:59 am IST)