Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામજોધપુરના સીદસર પાસે કોઝ-વેમાં વધુ એક કાર ફસાઇ : એક વ્યકિતને બચાવી લેવાયો

જામજોધપુર : સીદસર નજીક કોઝવેમાં કાલે વધુ એક કાર ફસાઇ હતી. સતત બીજા દીવસે કોઝવેમાં પાણીનો પ્રવાહ વધતાં પસાર થઇ રહેલી સ્વિફટ કાર ફસાઇ હતી. કારમાં સવાર એક જ વ્યકિત હતા. તેને બચાવી લેવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા જોમજોધપુર)

(12:09 pm IST)