Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ગોંડલમાં શાકભાજીના ભાવમાં ઉછાળો

ગોંડલ :છેલ્લા ઘણા સમયથી સતત વરસાદને પગલે શાકભાજી મોંઘુ દાટ બન્યું ૬૦ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીનું મોંઘુ થયું ટમેટા ૮૦ રૂપિયા કિલો મળે છે. ભાવવધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે. (તસવીર :ભાવેશ ભોજાણી)

(12:53 pm IST)