Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

૨૧ થી ૨૫ સુધી વરસાદનો મોટો રાઉન્ડ : ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

ખંભાળીયા,તા.૧૮ : ખંભાળીયાના હવામાન અભ્યાસુ કનુભાઇ કણઝારિયાએ આગામી તા. ૨૧/૮ થી ૨૫/૮ વરસાદનો મોટો રાઉન્ડ આવશે તથા ચાર-છ ઇંચ જેવો ભારે વરસાદ પડવા સંભાવના પણ દર્શાવી છે.

તો ઠેર-ઠેર છલકતા ચેકડેમ તળાવોથી નયન રમ્ય દૃશ્યો સર્જાયા છે

(12:56 pm IST)