Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પાટીલ સાથે સંઘાણીની શુભેચ્છા મુલાકાત

અમરેલીઃ ગાંધીનગર કમલમ ખાતે અમરેલી જિલ્લાના યુવા નેતૃત્વ તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રભારી પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય મનીષભાઇ સંઘાણીએ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી પાટીલ  સાથે શુભેચ્છા મુલાકાત કરેલ તેમજ યુવા મોરચા અંગે જ તેમની સાથે વિચાર વિમર્સ કરેલ. યુવા મોરચાના યુવાનોને આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આવી રહી છે તે અંગે યુવાનો વતી આભાર માનેલ.

(1:00 pm IST)